અમદાવાદ નજીક ફરવા માટે આ જગ્યા છે ખૂબ સુંદર

ગુજરાત માં રહેતા લોકો આ જગ્યા ની ચોકકસ મુલાકાત લેવી

સાબરકાંઠા  જિલ્લામાં વિજયનગર ના પોળોના જંગલોમાં વીક એન્ડ પિકનિક માટે  સૌથી હોટ ફેવરીટ ડેસટીનેશન  ગણાય છે

સાબરકાંઠા

અમદાવાદ થી 35 KM ના અંતરે મહેસાણા ના કડી માં આવેલું છે

થોળ પક્ષી અભયારણ્ય

સાણંદ નજીક અંદાજે 70 KMના અંતરે આવેલું છે

નળસરોવર પક્ષી અભયારણ્ય 

જાંબુઘોડા

અમદાવાદથી આશરે 160 KM અંતરે આવેલું છે

અમદાવાદથી 140 KMના અંતરે આવેલું છે

તારંગા હિલ સ્ટેશન

અમદાવાદથી 80 KM અંતરે ભાલ વિસ્તારમાં આવેલું છે

લોથલ