પ્રી-ઓસ્કાર ઇવેન્ટમાં છવાયો પ્રિયંકા ચોપરાનો આ લુક

પ્રિયંકા ચોપરાએ પોતાની આ તસ્વીર ઇન્સ્ટાગ્રામ કર્યા શેર

આ તસ્વીરોએ પ્રી-ઓસ્કાર ઇવેન્ટની  છે

આ ઇવેન્ટ દરમ્યાન તેણે ડીઝાઇનર ફાલ્ગુની શેન પીકોક ડીઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો છે

આ આઉટફિટમાં પ્રિયંકા ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે

પ્રી-ઓસ્કાર ઇવેન્ટમાં દેસી ગર્લ પ્રિયંકાનો આ લુક છવાઈ ગયો

પ્રિયંકાએ વાઈટ રંગના આઉટફીટમાં તે ખુબજ  સુંદર લાગી રહી છે

આ ફેધર આઉટફીટ એકદમ અલગ અને આકર્ષક  લાગી રહ્યો છે

અભિનેત્રીએ વાઈટ ટુ પીસ ક્રોપ ટોપ સાથે એક ફીશ કટ સ્ક્રર્ટ પહેર્યું છે

પ્રિયંકા ચોપરાએ આ તસ્વીર શેર કરી

પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે જોવા મળી

પ્રિયંકા ચોપરા ના ઇન્સ્ટાગ્રામ પર 85.6M ફોલોઅર છે