પ્રી-ઓસ્કાર ઇવેન્ટમાં છવાયો પ્રિયંકા ચોપરાનો આ લુક
પ્રિયંકા ચોપરાએ પોતાની આ તસ્વીર ઇન્સ્ટાગ્રામ કર્યા શેર
આ તસ્વીરોએ પ્રી-ઓસ્કાર ઇવેન્ટની છે
આ ઇવેન્ટ દરમ્યાન તેણે ડીઝાઇનર ફાલ્ગુની શેન પીકોક ડીઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો છે
આ આઉટફિટમાં પ્રિયંકા ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે
પ્રી-ઓસ્કાર ઇવેન્ટમાં દેસી ગર્લ પ્રિયંકાનો આ લુક છવાઈ ગયો
પ્રિયંકાએ વાઈટ રંગના આઉટફીટમાં તે ખુબજ સુંદર લાગી રહી છે
આ ફેધર આઉટફીટ એકદમ અલગ અને આકર્ષક લાગી રહ્યો છે
અભિનેત્રીએ વાઈટ ટુ પીસ ક્રોપ ટોપ સાથે એક ફીશ કટ સ્ક્રર્ટ પહેર્યું છે
પ્રિયંકા ચોપરાએ આ તસ્વીર શેર કરી
પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે જોવા મળી
પ્રિયંકા ચોપરા ના ઇન્સ્ટાગ્રામ પર 85.6M ફોલોઅર છે
વધુ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો