પ્લેટલેટ્સ વધારી ડેંગ્યુ સામે લડશે આ જ્યુસ
વરસાદ અને ઠંડીની સીઝનમાં મચ્છર વધવાથી ડેંગ્યુના તાવમાં વધારો
પપૈયાના પાનનો રસ દિવસમાં બે વાર પીવો, પ્લેટલેટ્સ ફટાફટ વધશે
દાડમનો રસ સવાર સાંજ પીવો, પ્લેટલેટ્સની ઉણપ દૂર થઈ પોષક તત્વો વધશે
એલોવેરા જ્યૂસ સ્કીન અને હેર માટે જ નહિ, ડેંગ્યુમાં પણ અસરકારક
ગાજર બીટનો જ્યૂસ લોહી શુદ્ધ કરી શરીરને જરૂરી મિનરલ્સ અને વિટામીન્સ આપશે
સાત દિવસ રોજ ખાવ દાડમ, હિમોગ્લોબિનનો ગ્રોથ ડબલ થશે