હોળી મનાવવા માટે આ જગ્યા છે સૌથી બેસ્ટ

GOA - ગોવા એ ભારતનું પાર્ટી કેપિટલ છે. ગોવા જઈને તમે હોળી માનવી શકો છો

Mathura - મથુરામાં હોળીના તહેવારને ખુબ ઉલ્લાસ સાથે માનવામાં આવે છે

Vrindavan - વૃંદાવનની ગલીઓ પણ તમને હોળીના દિવસે રંગોથી રંગાયેલી જોવા મળશે.

Barsana - આ પણ ઉત્તર પ્રદેશનું એક શહેર છે.જ્યાં ધામ ધૂમથી હોળીનો તહેવાર ઉજવાય છે

Agra - પ્રેમના શહેર આગ્રામાં પણ હોળીના દિવસે હવામાં રંગોનો નશો હોય છે

Jaipur - પિંક સીટી જયપુરમાં પણ હોળીનો તહેવાર હર્ષા-ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે

Pushkar - પુષ્કરમાં સૌથી જબરજસ્ત હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે