રક્ષાબંધનમાં રાખડી બાંધવાનું આ છે શુભ મુહૂર્ત
શ્રાવણ મહિનાની પૂનમે ઉજવાય છે રક્ષાબંધન
આ વર્ષે 30 ઓગસ્ટે છે શ્રાવણી પૂનમ
જોકે આ દિવસે ભદ્રા કાળના કારણે રાખડી બાંધવાનું મુહૂર્ત નથી
31 ઓગસ્ટે બહેન ભાઇના કાંડે રાખડી બાંધી શકશે
31 ઓગસ્ટના દિવસે સવારે 5.42 વાગ્યાથી 7.05 સુધી છે અમૃત મુહૂર્ત
ભદ્રાનો સાયો પણ નહીં હોવાથી 31 ઓગસ્ટે સવારે 7.05 પહેલા ભાઇને રાખડી બાંધી શકાશે
અમદાવાદની આ જગ્યાઓ કપલના ફેવરિટ ડેસ્ટીનેશન