પિરિયડ્સ દરમિયાન થતા પેઈનમાં રાહત આપશે આ ઘરેલું નુસખા
ગરમ પાણીનો શેક કરો, માંસપેશીઓમાં તણાવ ઘટશે
પિરિયડ્સ દરમિયાન પપૈયુ ખાસ ખાવ, માંસપેશીઓને આરામ મળશે
પાણીમાં આદુ ઉકાળીને ચા બનાવી દિવસમાં બે વાર પીવો
હળદરવાળું દુધ દુખાવામાં રાહત આપશે અને શરીર રિલેક્સ કરશે
બાલાસન, પવનમુક્તાસન જેવા આસન કરો, બ્લડ સર્ક્યુલેશન સુધરશે
સિગારેટ સાથે ચા પીવાનો શોખ હશે તો નોતરશો અનેક બીમારીઓ