થાઇરોઇડને કન્ટ્રોલમાં રાખશે આ ફુડ
થાઇરોઇડ ડાયાબિટીસની જેમ ફેલાતો ગંભીર રોગ
થાઇરોઇડના લીધે હ્રદય, મગજ, લીવર અને કિડની થાય છે ડેમેજ
થાઇરોઇડને કન્ટ્રોલમાં રાખવા આયોડિન છે ખૂબ જરૂરી
પનીર સહિતના ડેરી ઉત્પાદનોનું સેવન વધારો
દુધને કદી ન કરો અવોઇડ
ઇંડા છે આયોડિનનો બેસ્ટ સોર્સ
સંબંધોમાં વધારો પ્રેમ કંઇક આ રીતે...