ચેડર ફ્રેન્ચ ફ્રાઈઝના રસિયાઓ માટે આ દિવસ છે ખાસ

20 એપ્રિલે વિશ્વભરમાં ઉજવાય છે નેશનલ ચેડર ફ્રાઈઝ ડે

નેશનલ ચેડર ફ્રાઈઝ ડેની શરૂઆત ટેક્સાસમાં 2016થી થઈ હતી

ફ્રેન્ચ ફ્રાઈઝનું તે આધુનિક વર્ઝન છે, તેમાં ચેડર ચીઝનો ઉપયોગ કરાય છે

ચેડર ફ્રાઈઝ બનાવવા માટે ફ્રાઈઝ પર ચેડર ચીઝ મુકવામાં આવે છે

ફ્રેન્ચ ફ્રાઈઝમાં ચીઝ અને ચીલી એડ કરીને બને છે ચીલી ચેડર ફ્રેન્ચ ફ્રાઈઝ

ફાસ્ટ ફૂડ આઉટલેટથી લઈને ડિનર-સ્ટાઈલ અને ફેમિલી રેસ્ટોરાંમાં પણ લોકપ્રિય