કરિયર ફ્લોપ રહ્યું, તો ફિટનેસ ગુરૂ બની ગયો આ અભિનેતા

આ છે સ્ટાઈલ અને એક્સ્ક્યુઝ મીનો અભિનેતા સાહિલ ખાન

નચાંગે સારી રાત ગીતથી પોપ્યુલર થયો હતો સાહિલ, બે ફિલ્મોમાં રહ્યો હિટ

ત્યારબાદની ફિલ્મો યે હે જિંદગી, અલાદિન, ડબલક્રોસ ફ્લોપ રહી

સાહિદે ફિટનેસ તરફ એન્ટ્રી કરી, અનેક જિમ ખોલ્યા

સાહિદની પ્રોટીન સપ્લિમેન્ટ્સ બ્રાન્ડનું પ્રમોશન અનેક સેલેબ્સ કરે છે

નેટવર્થ 40થી 60 કરોડની છે, વિવાદો સાથે રહ્યો છે સંબંધ