મલ્ટીગ્રેન લોટ ખાતા પહેલા પાંચ વખત વિચારજો
દરેક અનાજની પચવાની ક્ષમતા હોય છે અલગ અલગ
એ સારુ રહેશે કે તમે રોજ અલગ અનાજ ખાવ
તમને મલ્ટીગ્રેનમાંથી નહીં મળી શકે પુરતા ન્યુટ્રિશન
પાચનમાં સમય લાગવાના લીધે પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે
કેલરી ઈનટેક વધી જશે અને વેઈટ લોસ જર્નીમાં વિક્ષેપ ઉભો થઈ શકે
દરેક અનાજ ખાવાનો સમય પણ અલગ અલગ હોય છે, તેથી મલ્ટીગ્રેન ન ખાવ
વેજિટેરિયન હો તો કેલ્શિયમની કમી ન થાય તે માટે આ ફુડ રોજ લો