વાસી થશે તો ઝેર બનશે આ વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો

વાસી ફૂડ તેની સાથે લાવે છે અઢળક બીમારીઓ

ઈંડા કે તેની કોઈ પણ ડિશ વાસી થાય તો ન ખાશો, પેટ ખરાબ થશે

ઈંડા કે તેની કોઈ પણ ડિશ વાસી થાય તો ન ખાશો, પેટ ખરાબ થશે

બાફેલા બટાકાને લાંબા સમય સુધી સ્ટોર ન કરશો, બેક્ટેરિયાના ચાન્સ વધશે

વાસી ડેરી પ્રોડક્ટ્સ કદી ન ખાશો, બ્લોટિંગ, ગેસ કે ફૂડ પોઈઝનિંગ થઈ શકે

વાસી ભાતમાં ઝડપથી ઉત્પન્ન થશે બેક્ટેરિયા