ગંદા કોલેસ્ટ્રોલને ઓગાળીને શરીરમાંથી ફેંકી દેશે આ વસ્તુઓ
કોલેસ્ટ્રોલ વધે તો હાર્ટ એટેકનો ખતરો, ઘરેલુ ઉપાય અજમાવો
મેથીના દાણા કોલેસ્ટ્રોલને એબ્ઝોર્બ કરશે, રોજ ગરમ પાણી સાથે કરો સેવન
હળદર કોલેસ્ટ્રોલને બ્રેક કરીને શરીરમાંથી કાઢશે બહાર, રોજ પાણી સાથે એક ચપટી લો
ધાણા હાઈપોગ્લાઈકેમિક ઈફેક્ટ ધરાવે છે, હાઈ કોલેસ્ટ્રોલને ઘટાડશે
એક કપ પાણીમાં એક ચમચી મધ અને એક લીંબુનો રસ મિક્સ કરીને પીવો
લસણ કોલેસ્ટ્રોલને ઘટાડશે, કેમકે તેમાં છે સલ્ફરની પ્રચુર માત્રા