પ્રેશર કૂકરમાં ન બનાવવી જોઈએ આ વસ્તુઓ, થાય છે હેલ્થને નુકસાન
બીન્સમાં લેક્ટિન હોય છે, કુકરમાં રાંધતા ડાઈજેશન બગડે છે
કૂકરમાં બટાકા બનાવવા પણ હાનિકારક, સ્ટાર્ચની માત્રા વધુ હોય છે
ભાત કૂકરમાં બનાવવાથી તેમાં રહેલું સ્ટાર્ચ હાનિકારક કેમિકલ છોડે છે
પાલક જેવા શાક કૂકરમાં બનાવવાથી તે કિડની સ્ટોનનું કારણ બને છે
ડિપ ફ્રાઈડ ફૂડ્સ બનાવવા ન કરો કૂકરનો ઉપયોગ
વારંવાર બ્લડ પ્રેશર હાઈ થઈ જતું હોય તો કરો આ ઉપાય