આ વસ્તુઓ છે ઇમ્યુનિટીની દુશ્મન, આજે જ છોડી દો

શરીરની ઇમ્યુન સિસ્ટમ મજબૂત હશે તો ઇન્ફેક્શન સામે લડવામાં કરશે મદદ

કેટલીક વસ્તુઓ ઇમ્યુન સિસ્ટમ માટે છે બેકાર

શુગર વ્હાઇટ બ્લડ સેલ્સને કરે છે કમજોર

પ્રોસેસ્ડ ફુડમાં રહેલુ એકસ્ટ્રા સોડિયમ હોય છે અનહેલ્ધી

દારૂનુ વધુ સેવન ઇમ્યુન સિસ્ટમ માટે છે ખૂબ ખરાબ

ફ્રાઇડ ફુડના સેવનથી વધે છે ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ઇન્ફ્લેમેશનની સમસ્યા

રિફાઇન્ડ અનાજમાં  ઇમ્યુન સિસ્ટમ માટે જરૂરી ફાઇબર અને પોષકતત્વોની કમી

કેફીનનું સેવન સ્લીપ પેટર્ન અને ઇમ્યુન સિસ્ટમ બગાડશે

ઇમ્યુનિટી બુસ્ટ કરવા હાઇડ્રેટેડ રહો, એક્સર્સાઇઝ કરો, પૂરતી ઉંઘ અને બેલેન્સ ડાયટ લો