મોનસુનમાં દવાથી વધુ અસરકારક આ વસ્તુઓ

આ જડીબુટ્ટીઓને આહારમાં કરો સામેલ

મોનસુનમાં મચ્છર અને ખોરાકથી થતી બિમારીઓ વધે છે

અશ્વગંધા બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખશે

લીમડામાં હોય છે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ

લેમનગ્રાસમાં હોય છે એન્ટીમાઇક્રોબિયલ ગુણ 

મોનસુનમાં ગિલોયનો ઉકાળો પીવો

આદુ છે એન્ટી વાઇરલ અને એન્ટીઇન્ફ્લામેટ્રી ગુણોનો ખજાનો