હાર્ટની હેલ્થ માટે જરૂરી છે આ વસ્તુઓ, ખાસ કરો સામેલ

કાળા મરી હાર્ટને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ

હ્દયને નુકશાન કરતા કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને ઘટાડશે ધાણા

લસણ હાર્ટ માટે ઘાતક ખરાબ કોલેસ્ટ્રોલ(LDL)ને ઘટાડશે

આદુ શરીર અને હ્રદય માટે ખૂબ છે ફાયદાકારક

હળદરનું સેવન ખૂબ જરૂરી, હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક

તજ અનેક ગુણોથી ભરપૂર, તેના સેવનથી થશે ચમત્કારિક ફાયદા