હાર્ટ એટેક અને સ્ટ્રોક પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો

હાર્ટ એટેક અને સ્ટ્રોકના વધતા કેસ લઈને WHOની ગાઈડલાઈન

છાતીમાં દુઃખાવો થવો કે અસહજતા અનુભવાવી

હાથ, ખભો, કોણી કે પીઠમાં દુઃખાવો

ઉલ્ટી જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ

માથામાં દુઃખાવો, ઠંડો પરસેવો કે શરીર પીળું પડવું

બ્રેઈન સ્ટ્રોકના લક્ષણોમાં માથામાં સખત દુખાવો, જોવામાં સમસ્યા

ભ્રમની સ્થિતિ અને વસ્તુ સમજવામાં મુશ્કેલી, નબળાઈ

શરીરનો કોઈ ભાગ સુન્ન થયો હોય તેવું લાગવું