આ લોકો ભૂલથી પણ ન ખાય બાજરાનો રોટલો
બાજરામાં ઢગલાબંધ પોષકતત્વો, છતાં અમુક લોકો કરે અવોઈડ
બાજરાની તાસીર ગરમ હોવાથી ગર્ભવતી મહિલાઓ ન ખાય
જે વ્યક્તિને સ્કીન એલર્જીની તકલીફ હોય તે ન ખાય
જે વ્યક્તિને સ્કીન એલર્જીની તકલીફ હોય તે ન ખાય
જેને થાઈરોઈડની તકલીફ હોય તે ન ખાય
બાજરીમાં રહેલું ગાઈટ્રોજન થાઈરોઈડ ગ્લેન્ડને કરે છે અસર
પેટની તકલીફ રહેતી હોય, જેમકે એસિડિટી, કબજિયાત, અપચો, બ્લોટિંગ, તે ન ખાય
હંમેશા થાકેલા લાગો છો? તો આ કારણો જવાબદાર હોઈ શકે છે