ફુલ ક્રીમ મિલ્ક આ લોકોએ ન પીવુ, પડી જશો બીમાર

દુધ આપણા આરોગ્ય માટે ફાયદાકારક, હાડકા બનાવશે મજબૂત

દરેક વ્યક્તિનું શરીર અલગ અને દરેકની જરૂરિયાત અલગ

જે લોકોને હાર્ટ સંબંધિત બીમારી હોય તેણે ફુલ ક્રીમ મિલ્ક ન પીવુ

આ લોકો કરી શકે છે બદામ દૂધ કે સોયા દૂધનું સેવન

કોલેસ્ટ્રોલનું સ્તર વધુ હોય તેણે ન કરવુ ફુલ ક્રીમ મિલ્કનું સેવન

લેક્ટોસ ઇન્ટોલરન્સની સમસ્યા હોય તેણે ફુલ ક્રીમ મિલ્કથી બચવુ જોઇએ

ઓટ મિલ્ક કે રાઇસ મિલ્કની કરો પસંદગી