રસોડાની આ વસ્તુઓ સાંધાનો દુખાવો મટાડશે, જાણો ઉપયોગ
હળદર છે એન્ટી-ઈન્ફ્લેમેટરી, રોજ પીવો, સાંધાનો દુખાવો હોય ત્યાં કરો લેપ
આદુની ચા પીવો, આદુનો લેપ પણ દુખાવો ઘટાડશે
સરસવના તેલમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ, ગરમ તેલથી માલિશ કરો
એપ્સમ સોલ્ટ માંસપેશીઓને આરામ આપશે અને સોજો ઘટાડશે
બરફને કપડામાં લપેટીને દુખાવા વાળા ભાગ પર 15 મિનિટ લગાવો
દુખાવો થતો હોય તે ભાગને આરામ આપો
નિયમિત વ્યાયામ કરો, ધીમે ધીમે દુખાવો ધટશે, ડોક્ટરની સલાહ લો
બ્લડ શુગર પણ કન્ટ્રોલ કરી શકે છે મીઠા લીમડાના પાન