હાઈ બીપી કન્ટ્રોલ કરશે રસોડામાં પડેલી આ વસ્તુઓ

હાઈ બીપી હોય તો ખાણી પીણીમાં લાવો પરિવર્તન

હાઈ બીપીની ઈફેક્ટ સીધી દિલ અને દિમાગ પર થશે

કેળામાં પોટેશિયમની માત્રા વધુ, હાઈ બીપીને કરશે કન્ટ્રોલ

પોષકતત્વોથી ભરપૂર કોળાના બીજ (પમ્પકિન સીડ્સ) બીપી ઘટાડશે

પિસ્તા હેલ્થ માટે છે બેસ્ટ, બીપી કન્ટ્રોલમાં રાખવામાં કારગત

ગાજર બ્લડ વેસલ્સને આરામ આપીને સોજો ઘટાડશે