ઠંડીમાં સ્લિમ અને ફિટ બનાવશે આ ફ્રુટ્સ, કયા ટાઈમે ખાશો?

ફ્રુટ્સ ઈમ્યુનિટી વધારશે અને વજન ઘટાડશે

ફ્રુટ્સ ખાવાનો યોગ્ય સમય છે સાંજે ચાર વાગ્યા પહેલા

કીવીમાં રહેલા છે વિટામીન સી, કે અને ફાઈબર જેવા પોષકતત્વો

સ્ટ્રોબેરી, બ્લુ બેરી જેવા ફાઈટોકેમિકલ રિચ ફુડ જરૂર ખાજો

ગ્રેપ ફ્રુટમાં છે લો કેલરી અને હાઈફાઈબર, નહીં વધવા દે વજન

સંતરા અને કીનૂ ઠંડીમાં શરદી-ખાંસીથી દુર રાખશે. બ્રેકફાસ્ટ કે લંચ પહેલા ખાવ

એપલમાં છે અનેક પોષત તત્વો, ડાયેટમાં જરૂર કરો સામેલ