સ્કીનને યુવાન રાખશે આ ફળો, ખાસ કરજો સેવન
વધતી ઊંમર રોકી ન શકાય, પરંતુ તેને ધીમી જરૂર કરી શકાય
એન્ટીએજિંગ ગુણોથી ભરપૂર ફળો ખાશો તો ત્વચા લાંબો સમય યુવાન રહેશે
પપૈયુ છે એન્ટીઓક્સિડન્ટ, વિટામીન્સ અને મિનરલ્સથી ભરપૂર, ચહેરાની કરચલીઓ ઘટાડશે
એવોકાડો ફ્રી રેડિકલ્સ સામે લડશે, તમારી ત્વચા ચમકશે, યુવાની પરત આવશે
કીવીમાં પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ, દુનિયાનું સૌથી હેલ્ધી ફ્રૂટ, ત્વચાને યંગ બનાવશે
વધતી ગરમી સામે પેટને કૂલ કૂલ રાખશે આ પાંચ વસ્તુઓ