આંખોની રોશની વધારશે આ પાંચ શાકભાજી, વધતી ઉંમરમાં પણ રોશની નહીં ઘટે
ગાજર વિટામીન એથી ભરપૂર, આંખો માટે જરૂરી, રૂટિન ડાયેટમાં કરો સામેલ
પાલક પોષકતત્વોનો ખજાનો, હાનિકારક યુવી કિરણોથી બચાવશે, વિટામીન સી આંખ સ્વસ્થ રાખશે
વટાણામાં વિટામીન સી અને ઝિંક, ડ્રાય આઈ સિન્ડ્રોમ નહીં થવા દે
બ્રોકલીમાં વિટામીન સી અને લ્યૂટિન જેવા તત્વો, આંખોની માંસપેશીઓને મજબૂત બનાવશે
બ્રોકલીમાં વિટામીન સી અને લ્યૂટિન જેવા તત્વો, આંખોની માંસપેશીઓને મજબૂત બનાવશે
કિડનીની આ રીતે કરો દેખભાળ, ઉંમરની અસર નહીં થાય