બાળકોનું મગજ કોમ્પ્યૂટર જેવુ બનાવશે આ પાંચ સુપરફૂડ્સ
દરેક વ્યક્તિ ઇચ્છે છે કે બાળક સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ બને
બદલાતી લાઇફસ્ટાઇલની અસર બાળકોના ભોજન પર પણ પડે છે
બદલાતી લાઇફસ્ટાઇલની અસર બાળકોના ભોજન પર પણ પડે છે
ઇંડાનું પ્રોટીન, વિટામીન-ડી, વિટામીન બી, ફોલિક એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ મગજ બનાવશે તેજ
દુધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામીન્સ, મગજને બનાવશે હેલ્ધી અને મજબૂત
બાળકોના ડાયટમાં દહીં, તાજા શાકભાજી અને તમામ દાળનો સમાવેશ કરો, રોજ આપો એક કેળું
બાળકોને નાનપણથી જ સીડ્સ અને નટ્સ ખાવાની આદત પાડો. કાજૂ, અંજીર, બદામ, અખરોટ જરૂર ખવડાવો
ઘીમાં રહેલું ગુડ ફેટ ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવશે, ઘી એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ
સ્ટ્રીટ ફૂડ સાથે પ્રેમથી ખાઇ રહ્યા છો મેયોનીઝ? તો જાણી લો આ નુકશાન