તાજગી અને ફિટનેસ વધારશે આ પાંચ નાસ્તા, વજન પણ ઘટાડશે

દલિયા ખાશો તો હેલ્થ રહેશે ટનાટન, પેટ ભરેલું રહેશે

પૌઆ કે ઉપમા પોષકતત્વોથી ભરપૂર, મોજ કરાવી દેશે એ જુદું

સ્પ્રાઉટ્સ ચાટમાં મગ, ચણા, મસૂર બધું જ કરી શકો મિક્સ

પનીર કે ઈંડાની આમલેટ ખાશો તો પ્રોટીન મળશે

ઈડલી કે ઢોસા નાસ્તામાં ખાશો તો ઉર્જા મળશે