સ્ક્રીન ટાઇમ વધતા ઉભી થશે આંખોની આ સમસ્યાઓ, જાણો
આંખોની વધતી સમસ્યાઓ પાછળનું કારણ વધુ પડતો સ્ક્રીન ટાઇમ છે
આંખોના લીધે માથાના દુખાવાની સમસ્યા ઉભી થઇ શકે
વધુ ઉપયોગથી ઝાંખું દેખાવાની તકલીફ પણ થઇ શકે
આંખોમાં બળતરાનો અનુભવ થઇ શકે
આંખોમાં ડ્રાયનેસની સમસ્યા થઈ શકે
આંખોમાં ખટકવું, ખંજવાળ આવવી, થાક અથવા આંખ ભારે થઇ શકે
થોડું કામ કરતા જ આંખોમાંથી પાણી નીકળી શકે
વધુ સ્ક્રીન ટાઇમ વધતા આંખો લાલ થઈ જાય છે
જાણો સાચો મિત્ર કોને કહેવાય