રોજની આ આદતો મગજ કરશે ડેમેજ
મગજ શરીરનું સૌથી જરૂરી અંગ
મગજની ખરાબ હેલ્થ મેમરી અને બ્રેન હેલ્થ બગાડી શકે
આખો દિવસ એક જ જગ્યાએ બેસી ન રહો
રોજિંદી લાઇફમાં 7-8 કલાકથી ઓછી ઉંઘ
આખા દિવસનો સ્ટ્રેસ બગાડી શકે છે મગજ
ન્યુટ્રિશિયસ ફુડનું સેવન ન કરવાની આદત
વધુ માત્રામાં શુગરનુ સેવન મેન્ટલ હેલ્થ બગાડશે
વાળ સમય કરતા વહેલા સફેદ થતા અટકાવો