લિવરને નુકશાન પહોંચાડે છે આ ખરાબ આદતો

લિવર છે માનવશરીરનું મહત્ત્વનું અંગ, તેને સાચવો

પર્યાપ્ત માત્રામાં પાણી ન પીવું

દારૂનું સેવન વધારે પ્રમાણમાં કરવું

મેદસ્વી લોકોનું લિવર બગડી શકે છે, વજન ઘટાડો

જંકફૂડના સેવનથી રહો દૂર, નહીંતર થશે ફેટી લિવર

એક્સર્સાઈઝની આદત પાડો, મેડિટેશન કરો