ભારતમાં એપ્રિલમાં ફરવા માટે બેસ્ટ છે આ જગ્યાઓ
હવામાન પ્રમાણે પણ આ મહિનો ફરવા માટે પરફેક્ટ કહી શકાય
અરુણાચલ પ્રદેશના તવાંગ હિલ સ્ટેશન પર ખુશનુમા હવામાન, બરફને બદલે હરિયાળી અને તેજસ્વી સૂર્યપ્રકાશ
શિયાળામાં ગુલમર્ગ જવા ઈચ્છતા ન હોવ તો એપ્રિલ મહિનામાં કાશ્મીરના આ નાના શહેરની મુલાકાત લો
રવંગલાને કહેવામાં આવે છે સિક્કિમનું સ્વર્ગ, નાનકડી પણ સુંદર જગ્યા
હિમાચલ પ્રદેશનું ડેલહાઉસી એપ્રિલ મહિનામાં પણ બરફથી ઢંકાયેલા પર્વતોથી ઘેરાયેલું
નોર્થ ઈસ્ટની મુલાકાત લેવી હોય તો ચેરાપુંજી બેસ્ટ, એપ્રિલમાં તાપમાન 15 થી 22 ડિગ્રી સેલ્સિયસ
વજન ઘટાડવા ઈચ્છતા હો તો બ્રેકફાસ્ટમાં શરૂ કરો આ વસ્તુઓ