ઉનાળામાં ભીંડા ખાવાના આ છે ફાયદા
ભીંડા વિટામીન એ, સી, કે અને બી6, ફોલેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબરનો સ્ત્રોત
ભીંડામા રહેલા એન્ટીઓક્સિડન્ટ હ્રદયને રાખશે સ્વસ્થ
તેમાં રહેલું ફાઈબર પાચનક્રિયા સુઘારશે, બોવેલ સિસ્ટમ યોગ્ય કરશે
ભીંડામાં ઓછી કેલરી અને વધુ ફાઈબર, વજન ઘટાડવામાં કરશે મદદ
ભીંડા બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરશે, ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
કેલ્શિયમ અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત, હાડકા મજબૂત બનાવશે
ડાર્ક સર્કલ દૂર કરવા કરો ખાસ ઊપાય