ખુલ્લી હવામાં રોજ 10 મિનિટ શ્વાસ લેવાના આ છે ફાયદા
અનેક બીમારીઓ દૂર રહે છે અને શરીર યુવાન રહે છે
શરીરની ઉર્જામાં વધારો થાય છે, શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે છે
બ્રેન ફંકશનમાં સુધારો થાય છે, મૂડ સુધરે છે
ઈમ્યુન સિસ્ટમ મજબુત બને છે, શરીરમાં વિટામીન ડી બનવા લાગે છે
તમારું મન શાંત અને તણાવમુક્ત રહી શકે છે, ઊંઘની ગુણવત્તા સુધરે છે
ડેંગ્યુમાંથઈ ફટાફટ રિકવરી મેળવવા આ ખાવ