આ છે સ્ટ્રેસ દૂર કરવાના કુદરતી ઉપાયો
યોગ અને ધ્યાન છે બેસ્ટ વે, નિયમિત કરો, ફરક અનુભવશો
પ્રકૃતિની નજીક સમય વીતાવો, આ એક શાનદાર ઉપાય છે
પર્યાપ્ત ઊંઘ લો, ઊંઘની કમીથી તણાવ આવી જાય છે
ફિઝિકલ એક્ટિવિટી કરો, તમે જીમ જઈ શકો, દોડી શકો, યોગ કે વોકિંગ કરી શકો
તમારા મગજને નકારાત્મક વિચારોથી દૂર રાખો, તમારી પાસે જે સારી વસ્તુ છે તેની પર ધ્યાન કેન્દ્રિત કરો
શરદ પૂર્ણિમા પર મા લક્ષ્મીને કરો આ રીતે પ્રસન્ન