મજબૂત ઇરાદા ધરાવતી Womenની આ છે ઇમ્પ્રેસિવ આદતો

મુશ્કેલીઓથી ગભરાતી નથી, તેનો સામનો કરે છે

દિલ-દિમાગથી મજબૂત મહિલાઓ સ્વીકારે છે પરિવર્તનો 

નાની નાની વાતોમાં ગુસ્સે થઇ જતી નથી, ધીરજથી લે છે કામ

મજબૂત મન પર્સનાલિટીમાં થાય  છે રિફ્લેક્ટ

દરેક વસ્તુ પોતાના દમ પર કરવામાં માને છે, કોઇને ઇમ્પ્રેસ કરવાની જરૂર હોતી નથી

ભૂતકાળમાં રહેતી નથી, ભવિષ્યને નિખારે છે, આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે