આ 5 વસ્તુઓ નસોમાં જામતું લોહી કરશે પાતળું, હાર્ટ એટેકનો પણ ઘટશે ખતરો
તમારા આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવી જે તમારા લોહીને પાતળું કરશે
હાઈ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લસણનું નિયમિત સેવન સારું માનવામાં આવે છે
શિયાળામાં તમારા આહારમાં આદુને અવશ્ય સામેલ કરો. આદુ ખાવાથી લોહી પાતળું થશે
આદુમાં સેલિસીલેટ્સ હોય છે, જે લોહી ગંઠાઈ જવાની સમસ્યાને ઓછી કરશે
હળદરનું સેવન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને સોજો ઓછો થાય છે.
દરરોજ ગ્રીન ટી પીવાથી શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે. જેના કારણે કોષોમાં લોહીનો પ્રવાહ સારો રહે છે.
તમારા આહારમાં વિટામિન સીથી ભરપૂર ખાટા ફળોનો સમાવેશ કરો