ગુંદરપાક ખાવાના નુકશાન પણ હોઈ શકે
ગુંદરમાં ફોલિક એસિડ, કેલ્શિયમ, હેલ્ધી ફેટ્સ અને પ્રોટીનનો ખજાનો
શિયાળો આવે અને વસાણાની મોસમ ઘમઘમે, ગુંદર દરેક વસ્તુમાં એડ થાય
ખાવામાં સ્વાદિષ્ટ અને હેલ્ધી, ઠંડીમાં દરેક લોકો કરે છે સેવન
ગુંદરને પચાવવો અઘરો, ચીકણો હોવાના લીધે આંતરડા અને નસમાં રહી જાય
પેટ સંબંધિત પરેશાની હોય તો ન ખાવો ગુંદર
એલર્જીની તકલીફ પણ કરી શકે છે, એલર્જીવાળાએ રહેવુ દુર
ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરને પુછ્યા વગર ન કરવું ગુંદરનું સેવન
વિજય દિવસઃ પાકિસ્તાની સૈનિકોની શરણાગતિના 52 દિવસ