વજ્રાસન કરવાના એક નહિ અનેક ફાયદા છે, જાણો છો?
વજ્રાસન એક માત્ર એવું આસન છે, જે ભોજનના તરત બાદ થઈ શકે છે
તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે અને અપચો, ગેસ, કબજિયાત દૂર થાય છે
તે પગની માંસપેશીઓને મજબૂત બનાવીને ઘૂંટણના દુખાવાને ઘટાડે છે
વજ્રાસન તણાવ અને ચિંતા ઘટાડે છે અને મનને શાંત કરી એકાગ્રતા લાવે છે
રોજ વજ્રાસનમાં બેસવાથી શરીરને એનર્જી મળે છે અને થાક દૂર થાય છે
બાળકો પેરેન્ટ્સની આ વાતની કરે છે કોપી, જાણવું જરૂરી