રાતે સૂતા પહેલા પગના તળિયે ઘી લગાવવાના છે અનેક ફાયદા

કબજિયાતની દવા લીધા વગર પેટ સાફ ન થતું હોય તો તમારા માટે આ ઉપાય છે બેસ્ટ

ઠંડીમાં સાંધાનો દુખાવો વધી જાય છે,  રાહત માટે પગના તળિયે ઘી ઘસો

રાતે વારંવાર ઊંઘ ઉડી જતી હોય તો પગના તળિયે ઘી ઘસીને સુવો

બ્લડ વેસલ્સનું સંકોચન દૂર થઈને બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ મળશે

પગના તળિયે માલિશ કરવાથી શરીરમાં વાત દોષને બેલેન્સ કરવામાં મદદ મળશે