ફાઈટરનું ટ્રેલર સોમવારે રીલીઝ થયું હતું

આ ટ્રેલર 3 મિનીટ 23 સેકન્ડનું છે

 "ફાઇટર" સિદ્ધાર્થ આનંદની અત્યંત અપેક્ષિત એરિયલ એક્શન ડ્રામા ફિલ્મ છે

 આ ફિલ્મમાં હૃતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર સહિત અન્ય કલાકારોનો સમાવેશ થાય છે

 મૂવીમાં મસાલા એન્ટરટેનર, દેશભક્તિના ઉત્સાહ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે

ફિલ્મ પુલવામા હુમલા અને બાલાકોટમાં ભારતના જવાબી હુમલાની આસપાસ ફરે છે

ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે