Golden Globe 2024 રેડ કાર્પેટ પર એક્ટ્રેસનો જબરજસ્ત લુક

અનેક અભિનેત્રીઓએ પોતાના લુકથી ચાહકોના દિલને ધડકાવી દીધા

એમ્મા સ્ટોન થાઈ હાઈ સ્લિટ શિમરી ગાઉનમાં સજ્જ થઈને લાઈમલાઈટમાં રહી

સેલેના ગોમેઝે રેડ હોટ લુકમાં ફેન્સને દીવાના કરી દીધા

માર્ગોટ રોબી શિમરી પિંક ગાઉન અને ખુલ્લા વાળમાં કાતિલ લાગી રહી હતી

ટેલર સ્વિફ્ટ શિમરી, લિક્વીડ એસિડ ગ્રીન રંગના ગાઉનમાં સુંદર દેખાતી હતી

જેનિફર લોરેન્સે શાનદાર બ્લેક ગાઉનમાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું

નતાલી પોર્ટમેન ડિયોરના હેવી ડ્રેસ અને મિનિમલ જ્વેલરીમાં આકર્ષક લાગી