Bollywood

આ સ્ટાર્સના પોપ્યુલર કેમિયો રોલે લોકોના દિલ જીતી લીધા

ફિલ્મ ગોંવિદા નામ મેરાના ગીત પર રણબીર કપૂરની એન્ટ્રી ફેંસ માટે સરપ્રાઈઝીંગ હતી

ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં અજય દેવગનની એન્ટ્રી મહત્વની કડી હતી 

ફિલ્મ રૉકેટ્રી દ નમ્બિ ઇફેક્ટમાં શાહરુખ ખાનને લાંબા સમયબાદ જોઈ દર્શકો ખુશ થઈ ગયા 

ફિલ્મ હૈદરમાં ઈરફાન ખાનની એન્ટ્રી ફિલ્મને એક નવો એંગલ આપે છે 

તાજેતરમાં રીલીઝ ફિલ્મ તુ ઝુઠી મે મક્કારમાં કાર્તિક આર્યનના  કૈમિયોએ દર્શકોનું ધ્યાન પોતાના તરફ કરી લીધુ હતું 

ફિલ્મ કલામાં અનુષ્કાનો રેટ્રો લુક જોઈને લોકો પલક ઝપકાવાનુ પણ ભૂલી ગયા હતા 

હોરર કોમેડી ફિલ્મ ભેડિયામાં રાજકુમાર રાવે વિકીના રોલમાં કેમિયો રોલ કર્યો હતો 

બહ્માસ્ત્રમાં દિપીકા પાદુકોણ નાના એવા રોલમાં જલઅસ્ત્ર અવતારમાં જોવા મળી હતી