બાલ્કનીમાં મૂકેલા છોડ થઈ ગયા છે ખરાબ, તો કરો આ કામ
હિંદૂ ધર્મમાં છોડને અતિપવિત્ર માનવામાં આવે છે ઘરને બનાવવામાં આવે છે સુંદર
કેટલાક લોકો બાલ્કનીમાં રોપે છે છોડ પરંતુ સૂર્યપ્રકાશના અભાવે જલ્દી બગડે છે
સૌથી પહેલા પાણીમાં લીમડાનું તેલ અને લસણનો અર્ક મિક્સ કરીને સ્પ્રે કરો
નવી માટીમાં છોડ ફરીથી રોપવો. છોડને ખાતર અને પાણી આપવાની સાથે માટીનું મલ્ડિંગ પણ કરો
તમારા છોડ પર બ્લેક સ્પોટ ફંગસ દેખાય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો
છોડમાંથી ઉધઈને દૂર કરવા બેકિંગ સોડાનો ઉપયોગ કરો
આ ટિપ્સની મદદથી તમે બાલ્કનીમાં રાખેલા છોડને લીલાછમ રાખી શકશો