ટીવીના આ અભિનેતાઓના લગ્નનો વર્ષો પછી થયો અંત
ટીવીની જાણીતી અભિનેત્રી અંગુરી ભાભી એટલે શુભાંગી અત્રેને કોણ નથી ઓળખતું
ટીવીની જાણીતી અભિનેત્રી અંગુરી ભાભી એટલે શુભાંગી અત્રેને કોણ નથી ઓળખતું
સંજીદા શેખ ટીવીની દુનિયાના પોપ્યુલર એક્ટ્રેસમાં થી એક છે
લગ્નના 9 વર્ષ બાદ સંજીદા શેખના પતિ આમિર અલી સંગ અલગ થઈ ગયા છે
જુહી પરમારને આજે કોઈ ખાસ ઓળખની જરુર નથી. લગ્નના 9 વર્ષ પછી જુહી તેના પતિ સચિન શ્રોફથી અલગ થઈ ગઈ છે
ટીવીની મશહુર જોડીમાંની એક જેનિફર અને કરણ જોડી છે. આ કપલે લગ્નના 2 વર્ષ પછી અલગ થઈ ગયા છે
લગ્નના 15 વર્ષ પછી રિંકુ તેના પતિ કિરણ કરમાકરથી અલગ થઈ ગઈ હતી
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો