આ ખાદ્યતેલના ભાવમાં થયો વધારો, જાણો કેટલા વધ્યા ભાવ

શાકભાજી, કઠોળના ભાવ વધ્યા બાદ હવે ખાદ્યતેલના ભાવમાં  વધારો

સિંગતેલના ડબ્બાના ભાવમાં રુ. 20નો વધારો

કપાસિયા તેલમાં પણ ડબ્બે રુ. 25 વધ્યા

પામ તેલના ડબ્બામાં રૂપિયા 20નો વધારો

ખાદ્યતેલના ભાવમાં સતત વધારાના કારણે ફરસાણ પણ મોંગુ થવાની શક્યતા