ફિલ્મ ભોલાને બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ મળી છે 

આ પહેલા પણ પોલિસની મજબૂત ભૂમિકામા જોવા મળી છે તબ્બુ

તબ્બુએ ઘણી ફિલ્મોમાં કડક પોલિસ ઓફિસરની ભૂમિકા ભજવી છે

કોમેડીથી લઈને સસ્પેન્સ અને એક્શનથી લઈને રોમાન્સ સુધી દરેક કેરેક્ટરમાં તબ્બુ વર્સેટાઈલ એક્ટર સાબિત થઈ છે

સૌપ્રથમ કોહરામમાં તબ્બુ પહેલીવાર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જોવા મળી હતી

તબ્બુ દ્રશ્યમમાં પણ પોલિસ ઓફિસર બની છે 

કુત્તેમાં પણ તબ્બુનો દમદાર રોલ જોવા મળ્યો હતો