તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે
વિનાશકારી ભૂકંપથી તુર્કી બન્યું વિરાન
7.8ની તીવ્રતાના ભૂકંપથી મૃત્યુઆંક 15000ને પાર
ઘણા શહેરો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયા
7.8-તીવ્રતાના ભૂકંપ પછી ડઝનેક આફ્ટરશોક્સ આવ્યા હતા
રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે
હજારો ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે
કાટમાળમાંથી બહાર નીકળેલા જીવનો આશા આપી રહ્યા છે
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ભૂકંપગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી
તુર્કીથી છેક ગ્રીનલેન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ તુર્કીના નૂરદગી સહિત અનેક શહેરો કાટમાળના ઢગલામાં ફેરવાયા છે
વધુ વાંચવા અહી ક્લિક કરો