અમદાવાદમાં સૌથી મોટો નવો Mall, જાણો- આ મોલમાં શું-શું હશે ?
અમદાવાદના લોકો માટે 7.5 લાખ ચોરસ ફૂટ રિટેલ સ્પેસ સાથેનો નવો લાર્જ ફોર્મેટ મોલ ખોલવામાં આવ્યો
ફોનિક્સ મિલ્સ અને બી સફલ ગ્રૂપે અમદાવાદમાં ₹850 કરોડનો પેલેડિયમ મોલ ખોલ્યો
રૂ. 850 કરોડનો પ્રોજેક્ટ મુંબઈ સ્થિત ફોનિક્સ મિલ્સ લિમિટેડ અને અમદાવાદના રિયલ એસ્ટેટ ડેવલપર બી સફલ ગ્રૂપનું 50-50 ટકાનું જોઈન્ટ એડવેન્ચર
Palladium mall મોલમાં 35 લક્ઝરી બ્રાન્ડ્સ હશે
H&M, Lifestyle, Marks and Spencer, Pantaloons અને Reliance Trends જેવી બ્રાન્ડ્સ પેલેડિયમ મોલમાં એન્કર ક્લાયન્ટ્સ
Palladium mall મોલ પાંચ માળમાં ફેલાયેલો છે
મોલમાં ટોચના બે માળ food and beverages વિભાગ જેમાં Foo, Cha, Jamie’s Pizzeria અને Burma Burma જેવી રેસ્ટોરાં છે.
મનોરંજન કેટેગરીમાં, મોલમાં અત્યાધુનિક આર્કેડ ગેમ્સ અને ફન સિટી, ટાઈમ ઝોન અને હેમલીઝ પ્લે છે.
PVR IMAX અને Luxe સ્ક્રીન સહિત 1,300 સીટ સાથે 9 સિનેમા સ્ક્રીન હશે.
આ પણ વાંચો