મેડિટેશનના એ ફાયદા, જેને વિજ્ઞાન પણ માને છે
PM મોદી એ સ્થળે ધ્યાન ધરી રહ્યા છે, જ્યાં 131 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદે ધર્યુ હતું ધ્યાન
વિવેકાનંદે મેડિટેશન અને ભારતીય સંસ્કૃતિને દુનિયાભરમાં અપાવી હતી ઓળખ
મેડિટેશન વ્યક્તિને મન પર કાબૂ રાખતા શીખવે છે, નકારાત્મક વિચાર રહે છે દૂર
વૃધ્ધાવસ્થાના લક્ષણો જેમકે વારંવાર બીમાર પડવું, નબળી યાદશક્તિ, સફેદ વાળને કરે છે કન્ટ્રોલ
મોબાઈલથી લઈને દારૂ-સિગારેટ જેવા વ્યસનોથી વ્યક્તિને કરી શકે છે મુક્ત
ઓછો સમય સુવા છતા તમે રહી શકો છો એકદમ તરોતાજા
સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી ખતરનાક બીમારીનું મુખ્ય કારણ બ્લડપ્રેશર રહેશે કન્ટ્રોલમાં
ગરમીમાં બહાર જતા પહેલા તમારી બેગમાં આટલું જરૂર રાખો