TAT-2 પરીક્ષાનું પરિણામ જાહેર

 2,37,700 ઉમેદવારોનો આતુરતાનો અંત આવ્યો

ટેટ-2 પરીક્ષાનું તા.23/04/2023ના રોજ આયોજન કરાયું હતું

પૈકી 15.76% એટલે કે 37450 ઉમેદવારો પાસ થયા

પરિણામ બોર્ડની વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકશે